Loading...

Vibrant Gujarat 2019


Visit: Hall Number 9. Stall number P1, Exhibition Center, Gandhinagar

Vibrant Gujarat 2019 ની ગ્લોબલ મીટમાં ડોમેસ્ટિક રીલીજ્યસ tourism ને પ્રોત્સાહન  માટે આપણા શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર સુધી લોકોને ધ્યાન રાખી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદા માટે વિરાટ શિવલિંગ ,હ્દયસ્થ શક્તિ પીઠ શ્રી આરાસુરી અંબાજી માટે શ્રી શક્તિ કુંભ અને શ્રી જય દ્વારકાધીશ માટે વિરાટ પૃથ્વીનો ગોળો સાથે જગ પ્રસિદ્ધ જય દ્વારકાધીશ મન્દિર અને સ્વચ્છતા અભિયાન માટે વિશેષ લોગો...વિરાટ બલૂનમાં બનાવી એક વિશેષ પ્રકારનું લોક આકર્ષણ ઉભું કરી effective બ્રાન્ડિંગ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ,ગુજરાત કર્યું છે...જે ચ-0 circle અને વિધાનસભાની લોનમાં મુકેલ છે...