Loading...

Swachchh Iconic Place

સોમનાથ - સ્વચ્છ આઈકોનિક પ્લેસ

૦૬ સપ્ટેમ્બર-૨૦૧૯ ના રોજ શ્રી સોમનાથ ટેમ્પલને 'સ્વચ્છ આઈકોનિક પ્લેસ' એવોર્ડ એનાયત કરવામાંં આવ્યો.

૦૨ ઓક્ટોબર ૨૦૧૮ નાં રોજ દિલ્હી ખાતે શ્રી સોમનાથ મંદિરને માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી ઉમા ભારતીનાં હસ્તે 'સ્વચ્છ આઈકોનિક પ્લેસ' એવોર્ડ એનાયત કરાયો