Loading...


Welcome to
Gujarat Pavitra Yatradham Vikas Board

The whole state of Gujarat is highly opulent with godly places of pilgrimage and holy temples Ambaji, Somnath, Dwarka, Palitana, Girnar, and Dakor are the chief holy places of Gujarat. Out of 51 "Aady Shakti Pith" the foremost "Aady Shakti Pith" of Ambaji, out of the 12 jyotirlings, the foremost jyotirling of Somnath, out of the "Sat puri", the foremost "Dwarka Puri", one of the "char dham", "Dwarka dham", the world renown biggest Hindu temple.

"Palitana" as well as Dakor, Girnar, and other religious places like Bahucharaji, Pavagadh, Shamlaji, Shree Vardayini Mataji Temple (Rupal
More

  • Shri Vijaybhai Rupani

    Hon'ble Chief Minister

    ... More

  • Shri Dilipbhai Thakor

    Hon'ble Minister(Cabinet) Pilgrimage Development

    ... More

  • Smt Vibhavariben Dave

    Hon'ble Minister(State) Pilgrimage Development

    ... More

  • Shri Kirit M Adhvaryu

    Secretary

    ... More

What’s New

Swachchh Yatradham

ગુજરાતના યાત્રાધામોમાં ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. તિરૂપતિ બાલાજી, શિરડી, ગુરૂદ્વારા ગોલ્ડન ટેમ્પલ જેવા દેશના મહત્વના યાત્રાધામોમાં ઉચ્ચકક્ષાની ૨૪ X ૭ સ્વચ્છતા જળવાય છે જેને લીધે રાષ્ટ્રના અને અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ આવા યાત્રાધામોનો પ્રવાસ કરવાનું પસંદ કરે છે. સ્વચ્છતાને લીધે ખુબ યાત્રીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. ગુજરાતના યાત્રાધામોમાં પણ આ જ કક્ષાની સ્વચ્છતા જળવાય તે માટે માન.મુખ્યમંત્રીશ્રીએ આપેલ સુચના ધ્યાને લઇને ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ૨૪ જેટલા યાત્રાધામો ખાતે સ્વચ્છતાની જાળવણી માટે ટેન્ડર દ્વારા એજન્સીઓ પસંદ કરવામાં આવી હતી અને સફાઇની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આમા છતાં, આ યાત્રાધામો ખાતે અપેક્ષિત કક્ષાની સ્વચ્છતા જળવાતી ન હોવાનું ધ્યાને આવેલ હતુ.

More

Sharvan Tirthdarshan Yojna

વૃધ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હદયમાં અનોખું સ્થાન ધરાવે છે. આધુનિક યુગમાં ગુજરાત રાજ્યના વરિષ્ઠ નાગરિકો (સિનીયર સિટીઝન) ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે અર્થે ગુજરાત સરકારે "શ્રવણ તીર્થદર્શન યોજના" તાત્કાલીક અસરથી અમલમાં મુકવાનો નિર્ણય કરેલ છે.

૬૦ વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ગૃપ બનાવીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની કે ખાનગી લકઝરી બસ દ્વારા પ્રવાસ કરે તો તેઓને લકઝરી બસના ભાડાની ૫૦% રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. જો ખાનગી બસ ભાડે કરવામાં આવે તો, તે કિસ્સામાં ખરેખર ભાડુ અને એસ.ટી. બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેના ૫૦% ચુકવવામાં આવશે. પતિ કે પત્ની બંને સાથે પ્રવાસ કરતા હોય તો, બેમાંથી એકની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિને સમગ્ર જીવનકાળ દરમ્યાન એક વાર આ લાભ મળવાપાત્ર રહેશે. કુલ ૨ રાત્રી અને ૩ દિવસના પ્રવાસની મર્યાદામાં આ લાભ મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ વ્યક્તિગત ધોરણે મળવાપાત્ર થશે નહી પરંતુ વરિષ્ઠ નાગરિકોનું ગૃપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ મળવાપાત્ર થશે. યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવાનું રહેશે.

આ અંગેના વિધિસરના હુકમો ટુંક સમયમાં થશે.

More
Photo Gallery
  • gallery

    Girnar

  • gallery

    Somnath

  • gallery

    Ambaji

  • gallery

    Dwarka

  • gallery

    Palitana

  • gallery

    Dakor

  • gallery

    Tracktor Distribution

  • gallery

    E-Riksha Distribution

  • gallery

    Kailash Mansarovar Yatra

  • gallery

    Shravan Trithdarshan Yatra

  • gallery

    "Indian Crowd Management Conference" management by Gujarat Pavitra Yatradham Vikas Board

  • gallery

    Water ATM

  • gallery

    Kailash Mansarovar Yatra and Sindhu Darshan Yatra- 2018 Function

X

PRIME MINISTER'S APPEALPrime Minister

My Fellow Citizens,
You are all aware that unprecedented natural calamity/floods have caused havoc in the country. A large number of persons have died or have been temporarily displaced.  Property and infrastructure worth crores of rupees have been damaged.  Our fellow countrymen affected by the natural calamity need our help at this critical hour to tide over and to rebuild their lives.
The Central Government is extending full cooperation to the States in the measures for rescue, relief and rehabilitation besides, direct assistance to the affected people.  I request all fellow countrymen to stand shoulder to shoulder with our distressed brothers and sisters in Kerala and other parts of the country and be part of the national effort to support them in this hour of crisis.
I appeal to all citizens to donate generously to the Prime Minister's National Relief Fund.
- Narendra Modi
New Delhi
23rd August 2018
Donate Now        Read More
hidden