Loading...

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રી સોમનાથ ખાતે યાત્રિકસુવિધાઓને ધ્યાનમાં રાખીને નવીન આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મંદિર અને તેની આસપાસઆવેલા અન્ય નાના મોટા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરોને સાંકળીને 'ટેમ્પલ વોક' નો શુભારંભ કરવામાં આવ્યો