Loading...


ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીન, પવિત્ર અને પાવનકારી કૈલાશ માનસરોવર યાત્રામાં ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પસંદગી પામીને વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૬ માં યાત્રા પરિપૂર્ણ કરનાર રાજ્યના ભાગ્યશાળી તાંત્રિકોનું રાજ્ય સરકાર તરફથી અભિવાદન કરવાનો તથા આ યાત્રા અંતર્ગત સ્મૃતિ ચિન્હ અને પ્રોત્સાહિત સહાયનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ